ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાને વેન્ટીલેટર પર ખસેડાયા
ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાને વેંટીલેટર પર ખસેડવામાં આવ્યા હતા. ઓક્સિજનનું પ્રમાણ ઘટતા નરેશ કનોડિયાને વેંટીલેટર પર ખસેડવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાને વેંટીલેટર પર ખસેડીને તબીબો સતત સારવાર પર નજર રાખી રહ્યા છે. યુ.એન.મહેતા હોસ્પિટલમાં નરેશ કનોડિયા સારવાર લઈ રહ્યા છે