બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન,PM મોદીએ કરી સાયરા બાનો સાથે વાત
Continues below advertisement
બોલીવુડ(Bollywood)ના ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર(Dilip Kumar)નું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા છે.વડાપ્રધાન મોદી સાયરા બાનો સાથે ટેલિફોનીક વાતચીત પણ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bollywood Actor Dilip Kumar Nidhan ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV