Year Ender 2021: આ વર્ષે OTT પર રીલિઝ થઇ આ હિટ ફિલ્મો
gujarati.abplive.com
Updated at:
24 Dec 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2021 બોલિવૂડ માટે સારુ રહ્યું છે. આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર અનેક શાનદાર ફિલ્મો રીલિઝ થઇ હતી જેને દર્શકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે. આ ફિલ્મોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહથી લઇને પંકજ ત્રિપાઠીની કૃતિ સેનનની ફિલ્મ મિમી સુધી ફિલ્મો સામેલ છે. વર્ષ 2021માં ઓટીટી પર રીલિઝ થયેલી કેટલીક હિટ ફિલ્મો..