સમાચાર શતકઃ ટીવી અભિનેતા સિદ્વાર્થ શુક્લાનું હાર્ટઅટેકના કારણે નિધન, જુઓ ગુજરાતી ન્યૂઝ

ટીવી અભિનેતા સિદ્વાર્થ શુક્લા(Siddharth Shukla)નું 40 વર્ષની ઉંમરે હાર્ટઅટેકના કારણે નિધન થયું છે. સુરતમાં મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી છે. માતાની ફરિયાદ પર પોલીસે સગીરની અટકાયત કરી જુવેનાઈલ કસ્ટડીમાં મોકલ્યો છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola