Hun To Bolish । EXIT POLL 2024 । શું કહે છે એક્ઝિટપોલ ? । કોની બનશે સરકાર ?

Continues below advertisement

Hun To Bolish । EXIT POLL 2024 । શું કહે છે એક્ઝિટપોલ ? । કોની બનશે સરકાર ? 

 

abp અસ્મિતા C-VOTER મુજબ NDAને 543માંથી 353થી 383 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ઈંડિયાને 152થી 182 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ અન્યને 04થી 12 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ગુજરાતમાં ભાજપને 25થી 26, ઈંડિયાને 0-1 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ મહારાષ્ટ્રમાં NDAને 22થી 26, ઈંડિયાને 23થી 25 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ કર્ણાટકમાં NDAને 23-25, ઈંડિયાને 3થી 5 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ મધ્ય પ્રદેશમાં NDAને 26થી 28, ઈંડિયાને 1થી 3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ છત્તીસગઢમાં NDAને 10-11, ઈંડિયાને 0-1 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ રાજસ્થાનમાં NDAને 25-26, ઈંડિયાને 0-1 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ગોવામાં NDAને 1-2 તો ઈંડિયાને 0-1 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ હરિયાણામાં NDAને 4-6, ઈંડિયાને 4-6 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ જમ્મૂ-કશ્મીરમાં NDAને 1-2, ઈંડિયાને 0-3, અન્યને 2-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ઉત્તરાખંડમાં NDAને તમામ 5 બેઠક મળવાનું અનુમાાન

abp અસ્મિતા C-VOTER મુજબ દિલ્લીમાં ભાજપને 4-6, ઈંડિયાને 1-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ પશ્ચિમ બંગાળમાં NDAને 23-27, ઈંડિયાને 1-3, TMCને 13-17 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ઓડિશામાં NDAને 17-19, ઈંડિયાને 0-2, BJPને 1-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ઝારખંડમાં NDAને 11-13, ઈંડિયાને 1-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ પંજાબમાં NDAને 1-3, કોંગ્રેસને 6-8, AAPને 3-5 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ કેરળમાં UDFને 17-19, NDAને 1-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ તમિલનાડુમાં NDAને 0-2, ઈંડિયાને 37-39 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ તેલંગાણામાં NDAને 7-9, ઈંડિયાને 7-9, અન્યને એક બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ આંધ્ર પ્રદેશમાં NDAને 21-25, YSRCPને 0-4 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ નોર્થ-ઈસ્ટમાં NDAને 16-21, ઈંડિયાને 3-7, અન્યને 1-2 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ કેંદ્ર શાસિત કુલ 7 બેઠક પૈકી NDAને 2-5, ઈંડિયાને 1-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ જમ્મૂ-કશ્મીરમાં NDAને 1-2, ઈંડિયાને 0-2, અન્યને 2-3 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ ઉત્તર પ્રદેશમાં NDAને 62-66, ઈંડિયાને 15-17 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ હિમાચલ પ્રદેશમાં NDAને 3-4, ઈંડિયાને 0-1 બેઠક મળવાનું અનુમાન

abp અસ્મિતા C-VOTER મુજબ બિહારમાં NDAને 34-38, ઈંડિયાને 3-5 બેઠક મળવાનું અનુમાન

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram