Hun To Bolish : હું તો બોલીશ : જન્માષ્ટમીમાં જમાવટ

રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ખાસ કરીને 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં 4 સિસ્ટમ સક્રિય છે અને હજુ 5મી સિસ્ટમ પણ સક્રિય થશે. વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે...

રાજ્યના 142 તાલુકામાં મેઘમહેર  

28 તાલુકામાં 2.5થી 1 ઈંચ વરસાદ
બોટાદના રાણપુરમાં 2.24 ઈંચ વરસાદ
ખેડામાં 2.2 ઈંચ વરસાદ
સુરેન્દ્રનગરના દસાડામાં 2.17 ઈંચ વરસાદ
ગીર સોમનાથના ઉનામાં 2.09 ઈંચ વરસાદ
સુરેન્દ્રનગરના લીંબડીમાં 2 ઈંચ વરસાદ
અમરેલીના જાફરાબાદમાં 1.85 ઈંચ વરસાદ
અમદાવાદ શહેરમાં 1.77 ઈંચ વરસાદ
મોરબીના હળવદમાં 1.73 ઈંચ વરસાદ
ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.69 ઈંચ વરસાદ
નવસારીના ગણદેવીમાં 1.69 ઈંચ વરસાદ
પાટણના સરસ્વતીમાં 1.65 ઈંચ વરસાદ
સુરેન્દ્રનગરના ચુડામાં 1.65 ઈંચ વરસાદ
મહેસાણાના ઉંઝામાં 1.61 ઈંચ વરસાદ
ગીર સોમનાથના કોડીનારમાં 1.61 ઈંચ વરસાદ
રાજકોટના જામકંડોરણામાં 1.57 ઈંચ વરસાદ
બનાસકાંઠાના ભાભરમાં 1.57 ઈંચ વરસાદ
પાટણના સાંતલપુરમાં 1.42 ઈંચ વરસાદ
સુત્રાપાડા, સાયલા, આણંદમાં 1.3 ઈંચ વરસાદ
ખેડાના માતર અને બોટાદમાં 1.18 ઈંચ વરસાદ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola