Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?
Continues below advertisement
Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?
જૂનાગઢ તાલુકાના 35 સરપંચોએ એકસાથે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું....જેના પાછળનું કારણ છે વહીવટી પ્રશાસન અને સરપંચો વચ્ચે વિવાદ....સરપંચોનું કહેવું છે કે, વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા છે અને વિકાસના કામો નથી થઈ રહ્યા....ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે....સરપંચોએ એ પણ આરોપ લગાવ્યો કે, ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે, પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે....જિલ્લા વિકાસ અધિકારી પોતાની મનમાની ચલાવી રહ્યા છે...જેના કારણે વિકાસના કામો નથી થઈ રહ્યા...
Continues below advertisement
Tags :
'Hun To Bolish'