Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
રાજયમાં ગાંજા, ચરસ, અફીણ, એમ.ડી.ડ્રગ સહીતના નશીલા પદાર્થોનુ વૈચાણ અને સેવન અટકાવવાની કામગીરીને વધુ વેગ આપવા માટે રાજયભરમાં ઝોન વાઈઝ એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સ યુનિટે કડક કાર્યવાહી કરવા કસી કમર....જે અંતર્ગત રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, અને બોર્ડર ઝોન એમ કુલ-6 ઝોન કાર્યરત કરવાનો સરકારનો નિર્ણય.....નશીલા પદાર્થોનું વૈચાણ અને સેવન અટકાવવાની કામગીરીને વધુ વેગ આપવા માટે રાજયભરમાં કામગીરી માટે 5 નાયબ પોલીસ અધિક્ષક, 11 PI, 16 PSI અને 6 વાયરલેસ PSI તથા 112પોલીસ કર્મચારીઓ સહિત કુલ-154 પોલીસ કર્મચારીઓના મહેકમ મંજુર કરવામાં આવ્યા....જે માટે રાજકોટ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું....જેમાં ઝોનના તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા....હવે રાજ્યના કોઈ પણ ઝોનમાં નશાના સોદાગરોને નહીં બક્ષવામાં આવે....