Hun To Bolish: હું તો બોલીશઃ ST કર્મચારીને મોટી ભેટ

Hun To Bolish: હું તો બોલીશઃ ST કર્મચારીને મોટી ભેટ

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારે આપી મોટી ભેટ.. એસટી નિગમના કર્મચારીઓને હાલ ચુકવાતા મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે હવે 55% મુજબ ભથ્થુ ચૂકવાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.... આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે....DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે....આ પહેલાં 28 જાન્યુઆરી, 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો...હવે મોંઘવારી ભથ્થમાં 2 ટકાનો ફરી વધારો કરવામાં આવ્યો છે....

આવા જ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્રસ્કાઇબ કરવાનું ભૂલશો નહીં. આ સાથે તમે અમારા ફેસબૂક પેજ પર પણ તમામ સમાચારો મેળવી શકો છો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola