Hun To Bolish : હું તો બોલીશ : જનરક્ષક

Hun To Bolish : હું તો બોલીશ : જનરક્ષક

હવે 112 નંબર પર જનરક્ષક

આજથી તમામ ઈમરજન્સી સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરાવાયો... આ સાથે જ અદ્યતન કંટ્રોલ સેન્ટર અને 50 જનરક્ષક વાનનું પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું... નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે નવી હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે.... 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા... 

આ જ પ્રકારના વીડિયો જોવા માટે તમે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનેલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ સાથે એબીપી અસ્મિતાના ફેસૂબક પેજ પર પણ તમામ સમાચારો મેળવી શકો છો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola