Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ

રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી....જેમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર કટાક્ષ કર્યા...જેને લઈને બંને ધારાસભ્યો આમને સામને આવી ગયા છે....પહેલા સભામાં આવેલા લોકોને કિરીટ પટેલે શું પૂછ્યું તે સાંભળી લઈએ....

((તમારે ફરીથી બોલવાવાળા ધારાસભ્યને રાખવાના છે કે નાચવાવાળાને ? તમારે તમારા પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકે એવા ધારાસભ્યની જરૂર છે કે વરઘોડામાં નાચીને તમને ખુશ કરે એવા ધારાસભ્યની જરૂર છે?...))

કિરીટ પટેલના આ નિવેદનને લઇને રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજીએ કિરીટ પટેલ પર આરોપ લગાવીને કહ્યું કે, તમે તો પટેલને ન શોભે તેવા કામ કરો છો....સાંભળી લો લવિંગજીએ કિરીટ પટેલને શું કીધું....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola