Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
વડોદરા મહાનગરપાલિકાના વર્ગ એક, બે અને ત્રણના અધિકારીઓ સહિત 2 હજાર કર્મચારીઓ ગઈકાલથી બે દિવસની માસ સી.એલ પર ઉતર્યા હતા....કર્મચારીઓનો આરોપ છે કે, તમામ વિભાગોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિત અનેક લોકોની ખટપટ અને પરેશાનીને કારણે અધિકારીઓ કામ કરી શકતા નથી....ક્લાસ વન અધિકારીના ચેમ્બરમાં CCTV લગાવવા માંગ કરાઈ હતી કેમકે, આર.ટી.આઈ એક્ટિવિસ્ટ, સોસીયલ મીડિયા ચલાવતા લોકો સહીતની કનડગત સતત વધી રહી હતી...આજે પણ કર્મચારીઓ કામથી અળગા રહ્યા જોકે, મ્યુનિસિપલ કમિશ્નર સાથેની બેઠકમાં કર્મચારીની માંગ સંતોષવા બાંહેધરી આપતા કર્મચારીઓ કામે લાગ્યા છે....
આ જ પ્રકારના સમાચાર મેળવવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહો.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement