Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
હું ઉડાવાળો કાર્યક્રમ ચલાવવાનો તો મુદ્દો પણ એ હતો પણ આપ તમામના આશીર્વાદથી આપ તમામે જે વિશ્વાસ મૂક્યો છે. આ કાર્યક્રમ ઉપર કદાચ એ જ કારણ છે કે જે આઠ થી સાડાઆઠ ની વચ્ચે જે ગોગોવાળો જે કાર્યક્રમ કર્યો તેની અસર પડી છે. રાજકોટની અંદર રાજકોટની અંદર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પાનના જે ગલ્લાઓ ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે. કારણ કે મોટા ભાગના પારના ગલ્લા ઉપર આ ગોગો પેપર અને એનો કોન વેચાય છે. પોલીસ ત્યાં પહોંચી છે. પરાક્રમસિહ જાણેજા મારી સાથે જોડાયા છે. પરાક્રમસિંહ કયા પ્રકારની તપાસ શરૂ થઈ કેટલા વાગેથી કેવી રીતે થઈ? અત્યારે રાજકોટના કિસાનપરા ચોકમાં એસોજીની ટીમ પહોંચી છે અને જે મોટું નામ સુખસાગર પાન છે. ત્યાંથી અત્યારે જે ગોગો પેપર મળી આવ્યા છે અને એસોજીના જે અધિકારી છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ જે છે તે તેમના દ્વારા કરવામાં આવશે અને જે બગડેલી પ્રજા છે ખાસ કરીને જે યુવા પેઢી છે એ યુવા પેઢી વધુ ન બગડે એ માટે સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ.