Hun To Bolish : હું તો બોલીશ : સહકારમાંથી કમાવાનો ખેલ?

Hun To Bolish : હું તો બોલીશ : સહકારમાંથી કમાવાનો ખેલ?

સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવતા જ રાજકારણ ગરમાયું. ચૂંટણીને લઈ ડેરીના ઉપ પ્રમુખ રાજુ પાઠકનું ગ્રુપ સક્રિય થયું. અને સુમુલ ડેરીના ડિરેક્ટર કાંતિ ગામીત અને સુનિલ ગામિતની આગેવાનીમાં અંબાજી નાકાથી પશુપાલકોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. બંને ડિરેક્ટરે માગ કરી સુમુલ ડેરીના ચેરમેન અને MDને પદ પરથી હટાવવામાં આવે. મહારાષ્ટ્રથી દૂધ લાવી સુમુલ ડેરીમાં ભરાવવાના આરોપમાં 25 મંડળીઓને 3 કરોડ, 25 લાખનો દંડ ફટકારાયો હતો. આ દંડ માફ કરવા માગ કરાઈ. 

મહારાષ્ટ્રથી દૂધ સુમુલમાં પધારાવી દેવા મુદ્દે મંત્રી મુકેશ પટેલ લાલઘૂમ થયા. સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે સહકારી મંડળીઓના ડિરેક્ટરને શું ચિમકી આપી સાંભળી લઈએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola