Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
સ્વતંત્રતા દિવસ નિમિત્તે શૌર્ય સેવા ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી.. કુલ 1090 કર્મચારીને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે....જેમાં ગુજરાતના 21 પોલીસ અધિકારીઓની પ્રશંસનીય સેવા મેડલ માટે પસંદગી થઈ છે....આઈપીએસ પીયુષ પટેલ અને એસપીએસ મુકેશ સોલંકીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળશે.. તો આઈપીએસ શરદ સિંઘલ, આઈપીએસ રાકેશ બારોટ, બાબુભાઈ દેસાઈ, મહાવીરસિંહ વાઘેલાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે.. ભુપેન્દ્રકુમાર દવે અને કમલેશ પાટીલને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે તો મિંલિંદ સૂરવે અને કોન્સ્ટેબલ રમેશ ત્રિપાઠીને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે..
આવા જ વીડિયો જોવા માટે જોતા રહો એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ. તમામ સમાચારો અમારી યુટ્યુબ ચેનલ પર પણ આપ જોઇ શકો છે. આ સાથે અમારા ફેસબૂક પેજ અને એક્સ એકાઉન્ટને ફોલો કરતા રહો અને મેળવો લેટેસ્ટ ન્યૂઝ.