Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ

સેવા, સુરક્ષા અને શાંતિ. ગુજરાત પોલીસનું આ સૂત્ર ખરેખર સાર્થક થયું. નાગરિકોને સુરક્ષા પ્રદાન પાછળ અમૂલ્ય યોગદાન આપનારા ગુજરાત પોલીસના 118 અધિકારીઓને આજે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્યભાવનાની પ્રશંસા કરી અને તેમના યોગદાનના કારણે જ ગુજરાત શાંતિ- સલામતી અને સુરક્ષામાં આજે અગ્રેસર બન્યું છે.. પડકારજનક પરિસ્થિતિઓમાં પોલીસ અધિકારી-કર્મચારીઓનું બલિદાન, શૌર્ય અને સમર્પણ આપણા સમાજની મજબૂતીનો આધાર ગણાવ્યો... આ તકે મુખ્યમંત્રીએ વર્દીનો રૌફ અને રૂઆબ વચ્ચેનો ભેદ પારખવાની પણ સલાહ આપી. 

કેમ વર્દીને સલામ?

2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ, 22 દિવસમાં ઉકેલી નાંખ્યો ભેદ

ગુજરાત તથા ગુજરાત બહાર આતંકી મોડ્યુલનો પર્દાફાશ

સાત સમુંદર પારથી ડ્રગ્સના કારોબારના નેટવર્કનો પર્દાફાશ

કોરોના કાળમાં ફરજ સાથે સેવા

પ્લેન ક્રેશ સમયે સતત છ દિવસ પોલીસ ખડેપગે, મૃતકના પરિજનોને સહારે પોલીસ

પૂર જેવી આપત્તિના સમયે જીવના જોખમે લોકોનું રેસ્ક્યુ

2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ, 22 દિવસમાં ઉકેલી નાંખ્યો ભેદ

કેમ લાગે છે વર્દીને દાગ?

પોલીસ હપ્તાખોરી કરતી હોવાની માનસપટ પર છાપ

પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાની માનસપટ પર છાપ

સામાન્ય નાગરિકને પોલીસ હેરાન- પરેશાન કરતી હોવાની છાપ

ગુનેગારોને છાવરતી હોવાની માનસપટ પર છાપ

પોલીસ રિકવરી એજન્ટ બની ગયાની હાઈકોર્ટની ટકોર 

બુટલેગર- ગેંગસ્ટર સાથે ઘેરાબો હોવાના અનેક કિસ્સા

ગુજરાત તથા ગુજરાત બહાર આતંકી મોડ્યુલનો પર્દાફાશ

સાત સમુંદર પારથી ડ્રગ્સના કારોબારના નેટવર્કનો પર્દાફાશ

કોરોના કાળમાં ફરજ સાથે સેવા

પ્લેન ક્રેશ સમયે સતત છ દિવસ પોલીસ ખડેપગે, મૃતકના પરિજનોને સહારે પોલીસ

પૂર જેવી આપત્તિના સમયે જીવના જોખમે લોકોનું રેસ્ક્યુ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola