Hun To Bolish : કોના પાપે આ હિટવેવ ? । abp Asmita

Hun To Bolish : કોના પાપે આ હિટવેવ ? । abp Asmita

 

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 3 દિવસ હિટવેવ રહેશે... અને ગરમીથી રાહત મળવાની નથી.... અને 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ અપાયું...તો આજે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું.... જ્યારે  કે ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું... જે છેલ્લાં 100 વર્ષમાં મે મહિનામાં નોંધાયેલું પાંચમી વખતનું મહત્તમ તાપમાન છે.... 20 મે, 2016ના અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 48 ડિગ્રી નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન રહ્યુ છે......મે મહિનાના છેલ્લા સપ્તાહમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે... 25 મે સુધી  આખા ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાંઓરેન્જ એલર્ટ રહેશે... એટલે કે તાપમાન 43થી 45 ડિગ્રી સુધી રહેશે...  અને છેલ્લા 7 દિવસમાં તાપમાન 44થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયું... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola