કોરોનાકાળમાં ઈમ્યુનિટી મજબૂત બનાવવા માટે આ ચાર આયુર્વેદિક જડી બુટ્ટી છે કારગર, જુઓ વીડિયો

કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity Booster) વધારવા માટે લોકો જેટલા સજાગ પહેલા નહોતા તેટલા આજે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની શ્રેષ્ઠ રીત ડાયટ છે. આહાર આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે, ઉપરાંત અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. મજબૂત ઈમ્યુનિટી શરદી, ઉધરસ અને વાયરલ ફ્લૂને (Viral Infection) દૂર રાખવાનું કામ કરે છે. પરંતુ જો ઈમ્યુનિટી નબળી હોય તો સંક્રમણનો ભોગ બનવાની શક્યતા વધારે રહે છે. આજે અમે તેમને એવી કેટલીક આયુર્વેદિક જડી બુટ્ટીઓ (Immune Boosting Herbs) અંગે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમે ઈમ્યુનિટી મજબૂત બનાવી શકો છો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola