કોરોના મહામારીમાં આ વસ્તુનું સેવન કરવાનું ટાળો, ઇમ્યૂનિટિ પાવરને ઘટાડશે, જુઓ વીડિયો
Continues below advertisement
હાલ કોરોનાની મહામારીમાં સ્ટ્રોન્ગ ઇમ્યુનિટી જ આપનું રક્ષા કવચ છે. રિસર્ચ દ્રારા એ સાબિત થઇ ચૂક્યું છે કે, તેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે, તેઓ ઝડપથી સંકમિત નથી થતાં અને સંક્રમિત થાય તો પણ ઇમ્યૂન લોકો ઝડપથી રિકવર થાય છે. મહામારીના સમયમાં ઇમ્યૂનિટીને મજૂબત રાખવા ઇચ્છતા હોતો આ ફૂડને ડાયટમાંથી દૂર કરો. ..સ્પાઇસી અને ઓઇલી ફૂડ રોગપ્રતિકારક ક્ષમતાને ઘટાડે છે. તો સમજીએ કેવા ફૂડ રોગ પ્રતિકારક ક્ષમતાને ઘટાડે છે.
Continues below advertisement