N-95 માસ્કને કઇ રીતથી ક્લિન કરી રીયુઝ કરી શકાય?
Continues below advertisement
જ્યારથી મેડિકલ જનરલ ધ લેંસેટમાં પ્રકાશિત સ્ટીડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાઇ છે. ત્યારથી એક્સપર્ટે ડબલ ક્લોથ માસ્ક અથવા N-95માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો કે N-95 એટલા સસ્તા નથી હોતા કે, તેને એકવાર યુઝ કરીને છોડી શકાય. તો આપ જો N-95 માસ્કને રીયુઝ કરવા માંગતા હો તો તેને જુદી જુદી રીતે કરી શકાય છે.
Continues below advertisement