મહામારીમાં યોગથી વધારો રોગપ્રતિકારક શક્તિ, આ યોગાસનો છે ઇમ્યુનિટી બૂસ્ટર
Continues below advertisement
દેશમાં કોરોનાના આંકડા (India Corona Cases( રોજ નવી સપાટી બનાવતાં જાય છે. કોરોનાનો સૌથી પહેલો શિકાર નબળી ઈમ્યુનિટીવાળા (Week Immunity) લોકો બને છે. આ સ્થિતિમાં ઈમ્યુનિટીને મજબૂત (Strong Immunity) બનાવવી ખૂબ જરૂરી છે. ઈમ્યુનિટી વધારવા ઉકાળા, નાસ, વિટામીન સી તો કારગર છે સાથે જ વર્કઆઉટ પણ કરવું જોઈએ. આજે અમે તમને એવા કેટલાક આસનો (Yoga Asanas for Strong Immunity) વિશે જણાવીશું જેનાથી ઈમ્યુનિટી તો બૂસ્ટ થશે સાથે વજન પણ ઘટશે.
Continues below advertisement