મ્યુકરમાઇકોસિસ રોગના શું છે લક્ષણો? આ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની અછત

Continues below advertisement

રાજ્યમાં કોરોનાની સાથે મ્યુકર માઇકોસિસના કેસ પણ વધ્યા છે.  મ્યુકર માઇકોસિસની આંખ પર શું અસર થાય છે? નાકમાંથી પાણી, લોહી નીકળે તો ત્વરીત તબીબી સલાહ લેવી જરૂરી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram