શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો? શું છે મહામારીમાં વિટામીન સી અને ઝિંકની ભૂમિકા ?

Continues below advertisement

કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો? શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણીએ...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram