જે રેમડેસિવિર માટે થઇ રહી છે પડાપડી, આ ઇંજેકશનની 5 ગંભીર સાઇડ ઇફેક્ટ પણ જાણી લો
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. રોજના સરેરાશ 5 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. કોરોનાના દર્દીની સારવાર માટે રેમડેસિવિર ઇંજેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ કારણે જ હાલ આ ઇંજેકશનની ડિમાન્ડ વધી ગઇ છે અને મધરાતે ઇંજેકશન મેળવવા માટે લાઇનો લાગે છે પરંતુ શું આપ જાણો છો. આ ઇંજેકશનની પાંચ ગંભીર સાઇડ ઇફેક્ટ પણ છે. તો આવો જાણીએ રેમડેસિવરની શરીર પર શું વિપરિત અસર પણ થાય છે.
Continues below advertisement