RT PCR ટેસ્ટ શું છે? તેના દ્વારા કેવી રીતે કોરોના ડિટેક્ટ થાય છે, જાણો

Continues below advertisement

RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ  ચેઇન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્રારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં શરીરના બઘા જ ભાગમાંથી સેમ્પલ લેવાની જરૂર પડતી નથી. મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઇબ લેવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram