Coronavirus ના નવા સ્ટ્રેન સામે રક્ષણ મેળવવા શું ખાવું જોઈએ ?
Continues below advertisement
કોરોનાની મહામારી (Epidemic of corona) હવે તેના નવા સ્ટ્રેનના કારણે વધુ ઘાતક બની રહી છે. આ સ્થિતિમાં વાયરસથી બચવા માટે માસ્કની સાથે અંદરથી મજબૂત રહેવા પોષ્ટીક આહાર અનિવાર્ય છે. તો એવા ક્યાં ઇમ્યુનિટી બૂસ્ટર છે, જેને ડાયટમાં સામેલ કરવાથી કોરોનાની મહામારીમાં સ્વસ્થ રહી શકાય.... જાણીએ...
Continues below advertisement