કોરોનામાં આ કારણે થાય છે ડબલ ન્યૂમોનિયા, આ ખતરનાક બીમારીનાં લક્ષણો જાણી લો

Continues below advertisement

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકોને સચેત રહેવાની જરૂર છે. બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં નવો મ્યૂટન્ટ વાયરસ વધુ સંક્રામક છે. તે વ્યક્તિના લંગ્સ પર તેની અસર છોડી રહ્યો છે. કેટલાક દર્દીના બંને ફેફસાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થઇ જાય છે. આ સ્થિતિને ડબલ ન્યુમોનિયા કહે છે એટલે તેમાં દર્દીના બંને ફેફસાં પર અસર પડે છે. તો આવો જાણીએ શું છે ડબલ ન્યૂમોનિયા અને કેવી રીતે તે કોરોનાના દર્દીને અસર કરી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram