યોગ ભગાવે રોગઃપેટની તમામ તકલીફો માટેનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
Continues below advertisement
મેથીદાણા, જીરુ, અજમો રાત્રે પાણીમાં પલાળી સવારે પીવાથી પેટની તકલીફ(stomach problems) દૂર થાય છે. આ સાથે જ પેટની ગેસની અન્ય તકલીફ માટે હીંગને પાણીમાં લઈ પેસ્ટ બનાવી નાભી લગાવવાથી તકલીફ દૂર થાય છે. હીમોગ્લોબિન(hemoglobin) ઓછું હોય તો દાડમ, સફરજન અને બીટના જ્યુસનું સેવન કરવું જોઈએ.
Continues below advertisement