યોગ ભગાવે રોગઃ કાળઝાળ ગરમીથી બચવા માટેનો રામબાણ ઉપાયો,જુઓ વીડિયો

Continues below advertisement

ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે બાજરા અને જવની ખીચડી ખાવી જોઈએ. સાથે જ રાત્રે દૂધ પીવાથી પણ ગરમીથી રાહત મળે છે.બદામની ઠંડાઈ, એલેવોર, દૂધીવો જ્યુસ પીવાથી પણ ઠંડક મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram