યોગ ભગાવે રોગઃ તણાવને દૂર કરવા માટે આટલું કરો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

તણાવને દૂર કરવા માટે દરરોજ બ્રાહ્ય પ્રાણાયામ કરો. શીતલી અને શીતકારી શાંત બનાવશે. આ સાથે ભસ્ત્રિકા, ભ્રામરી, ઉદગીત પણ ખુબ જ લાભકારી છે. દરરોજ યોગાસન કરવાથી તન, મન સ્વસ્થ રહે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram