યોગ ભગાવે રોગઃ હાડકાને મજબૂત બનાવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
રાગીના લોટને ગાયના ઘીમાં શેકી તેમાં ગુંદ ઉમેરી તેના લાડુ કે હલવો બનાવી રોજ સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. રાઘીના હલવાથી ઘણા લાભ થાય છે.
Continues below advertisement