યોગ ભગાવે રોગઃ હાડકાને મજબૂત બનાવવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

રાગીના લોટને ગાયના ઘીમાં શેકીને ગોળની ચાસણીને નાંખીને સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. યોગાસન સાથે પાકશાસ્ત્રથી શરીરને વિવિધ લાભ થાય છે. વૃક્ષાસન કરવાથી એકાગ્રતા વધે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram