યોગ ભગાવે રોગ: અખરોટ અને બદામનો શીરો ખાવો અને તંદુરસ્તી જાળવો
Continues below advertisement
અખરોટ અને બદામનો શીરો ખાવાથી તંદુરસ્તી જળવાય છે. ફાળો અને શાકભાજીની સાથે સૂકા મેવા પણ શરીર માટે ખૂબ જરૂરી છે. ગાયના ઘીમાં શીરો બનાવીને ખાવાથી નીરોગી રહી શકાય છે.
Continues below advertisement