Yog Bhagave Rog:વિવિધ પ્રકારની એલર્જીથી કેવી રીતે બચી શકાય?

યોગ ભગાવે રોગ (Yog Bhagave Rog). બાબા રામદેવ (Baba Ramdev) સાથે યોગ કરો. યોગ (Yog) કરી તંદુરસ્ત બનો. એલર્જી હોય તો જાણો ઉપચાર. આહારમાં જુદા-જુદા લોટનો ઉપયોગ કરો. દરેક પ્રકારના તેલનો પ્રયોગ કરો. શાકભાજીની ખેતી કરવાની રીતો. દરેક એલર્જીને મટાડશે કપાલભાતિ. આસનો કરવાાથી પણ ફાયદો થાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola