Yog Bhagave Rog: કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચી શકાય ?
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. કોરોનામાં વધારો ઇમ્યુનિટી. યોગ કરી કોરોનામાં રક્ષણ મેળવો. ગળો,જેઠી મધ,તજ,મરી,લવીંગ,લીમડો,તુલસીથી ઉકાળો બનાવો. ધ્યાન સાથે પ્રાણાયામ કરો. અનુલોમ-વિલોમથી લાભ થાય છે. દસ મીનીટ સુધી સૂર્યનમસ્કાર કરો. આમળા,એલોવેરાનો જ્યૂસ પીવો. યોગથી દરેક રોગનું સમાધાન થાય છે. રોગોની એકમાત્ર ઔષધ યોગ છે.