મકાઈના રોટલા અને માખણ ખાવાથી જીવનમાં કોઈ બિમારી થતી નથી. શિયાળામાં કબજિયાતથી બચવા માટે એસિડિટીથી બચવા અને પાચનતંત્ર સ્વસ્થ રાખવા માટે આરોગ્યવર્ધક ભોજન લેવાથી રાહત રહે છે.