યોગ ભગાવે રોગઃ બ્લેક ફંગસથી બચવા માટેનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
Continues below advertisement
બ્લેક ફંગસ માટે જલોકા પદ્ધતિ(Jaloka method)થી ખરાબ લોહી નીકળી જાય છે જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બ્લેક ફંગસ(black fungus)ને નાકમાંથી કાઢી નાખવાથી ફેલાતો અટકાવી શકાય છે. જેના માટે અણુતેલમાં દિવ્યધારા નાખીને નાકથી સુઘવાથી પણ ફાયદો થાય છે.
Continues below advertisement