યોગ ભગાવે રોગ: સૂકા મેવા, ફળાહાર અને ઘીના સેવનથી રહો સ્વસ્થ
ઓમકારના ઉચ્ચારણથી પેટની બીમારીઓ દૂર થાય છે. શ્વસન ક્રિયા સરળ થાય છે. યોગાસન અને પ્રાણાયામથી વર્ષો જૂના રોગ સારા કરી શકાય છે. રોજિંદા ખોરાકમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. સવાર અને સાંજ ચાલવાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે.