Yog Bhagave Rog: આંખોને તેજ રાખવા શું રાખવું જોઇએ ધ્યાન ?
આંબળાનો મુરબ્બો ફાયદાકારક છે. અમૃત રસાયણથી ફાયદો થશે. આંખોને સ્વસ્થ રાખવાના ઉપાયો જાણો. યોગ્ય આસનોથી લાભ થશે. આંખોની એલર્જી દૂર થશે. આંખો સૂકાઇ જવાની સમસ્યામાં અનુલોમ વિલોમ લાભદાયી છે. લીલા શાકભાજી ખાવા જરૂરી છે.