Yog Bhagave Rog :શિવની આરાધના સાથે કરો યોગ,જુઓ વીડિયો
Continues below advertisement
યોગ ભગાવે રોગમાં બાબા રામદેવે શિવની આરાધના સાથે યોગ કરવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, યોગ જ તમામ રોગનું સમાધાન છે. કોઈ પણ રોગની સૌથી શ્રેષ્ઠ દવા એટલે યોગ છે.
Continues below advertisement