યોગ ભગાવે રોગ: શ્વાસની બીમારી દુર કરવા આટલો કરો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શ્વાસની બીમારી  જેને છે તેમને ઠંડીના દિવસોમાં ભારે તકલીફ પડે છે. તેઓએ કપાલભાતિ, અનુલોમ વિનુલોમ અવશ્ય કરવું  જોઈએ. જેના કારણે તેઓની શ્વાસની તકલીફ દૂર થાય છે. આયુર્વેદના ઉપાય, યોગાસન, પ્રાણાયામ તંદુરસ્તી માટે ખુબ જરૂરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram