યોગ ભગાવે રોગઃ ઈમ્યુનિટી વધારવા માટે કરો આટલું, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઈમ્યુનિટી વધારવા માટે યોગ્ય ખાનપાન ખુબ જ જરૂરી છે. જેના માટે પાલક, બથુઆ, સરસો હિતાવહ છે. આ સાથે મકાઈ અને જુવારના રોટલા સૌથી લાભદાયક છે. ઘરની રસોઈ તમને ખુબ જ સ્વસ્થ રાખશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram