યોગ ભગાવે રોગઃ ઉનાળામાં ગરમીથી બચવા આટલું કરો, જુઓ વીડિયો

Continues below advertisement

ઉનાળામાં ઘણા રોગ થાય છે જેનાથી બચવા માટે બાજરા અને જવની ખીચડી એ સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. આ સાથે જ બદામની ઠંડાઈ, કેરીનો પનો,તડબૂચ ખાવાથી પણ ઉનાળામાં ગરમીથી રાહત મળી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram