યોગ ભગાવે રોગ: એન્ઝાઈટી, મેદસ્વીપણું, બ્લડપ્રેશર યોગ કરવાથી દૂર થાય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

એન્ઝાઈટી, મેદસ્વીપણું, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ યોગ કરવાથી દૂર થાય છે. શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. અને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram