યોગ ભગાવે રોગ: શરદી, ખાંસીના કારણે થતા કફ અને કોલ્ડ કરો દૂર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શરદી, ખાંસીના કારણે કફ અને કોલ્ડ થઇ જાય છે. જેના માટે દવાના સ્થાને આયુર્વેદિક નુસખા અપનાવો. યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. આને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram