
યોગ ભગાવે રોગઃ ફેફસાને મજબૂત કરવાનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
Continues below advertisement
શંખ વગાડવાથી ફેફસા મજબૂત કરી શકાય છે. ઉષ્ટ્રાસન, તાડાસન,ભુજંગાસન સહિતના આસનો કરવાથી પણ સો વર્ષ સુધી તમે તમારા ફેફસાને મજબૂત રાખી શકો છે. જેના માટે દંડબેઠક પણ કારગર સાબિત થાય છે.
Continues below advertisement