યોગ ભગાવે રોગ: યોગાસન કરીને કોલેસ્ટ્રોલ દૂર કરો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળામાં હૃદય સંબંધી બીમારીઓ વધતી જાય છે. આવા સમયમાં કોલેસ્ટ્રોલ દૂર કરવું મહત્વનું છે. જેના આધારે હૃદય સંબંધી રોગ દૂર કરી શકાય છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર વગેરે કરવાથી તંદુરસ્તી જળવાય છે અને રોગપ્રતિકારક શક્તિ જળવાય છે. આ સિવાય સંતુલિત આહાર પણ પાચન ક્રિયા સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Winter Illness Digestion Cholesterol Heart Yogasana Balanced Diet ABP Live ABP News