ટોપ 20:ભાજપનો બોલાવીશું ભુક્કો, હું ચૂંટણી નથી લડવાનો:જગદીશ ઠાકોર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસના નવા સુકાની જગદીશ ઠાકોરે કર્યો હુંકાર. કહ્યું ભાજપનો બોલાવીશું ભુક્કો. હું ચૂંટણી નથી લડવાનો. જગદીશ ઠાકોર બન્યા પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તો સુખરામ રાઠવા બન્યા નેતા વિપક્ષ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારને નાથવા માટે સ્ટિંગ ઓપરેશનને આહ્વાન કર્યું હતું. હવામાન વિભાગની આગહી. ઠંડીમાં થશે આંશિક ઘટાડો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Leader Of Opposition State Cold Decline Meteorological Department Jagdish Thakor ABP Live Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Hunkar Sukani Nawa