અમદાવાદમાં બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું કરાયું દાન, ત્રણ લોકોને મળ્યું જીવનદાન
Continues below advertisement
અમદાવાદમાં બ્રેઇનડેડ પુરુષના અંગદાનથી ત્રણ લોકોના જીવ બચ્યા હતા. બાપુનગરના રહેવાસી શૈલેષ પટેલને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમની બે કિડની,એક લીવર અને બે આંખનું દાન કરાયું હતું.
Continues below advertisement