અમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં 4 જીવતા બોમ્બ મળ્યા, મોટી દુર્ઘટના ટળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 May 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં દરિયાપૂર વિસ્તારમાં 4 જીવતા બોમ્બ મળી આવ્યા છે. આ બોમ્બ સાથે ક્રાઇમ બ્રાંચે એક શખ્સની ધરપકડ કરી છે. બાતમીના આધારે તપસ કરતાં મોટી દુર્ઘટના ટાળવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.